સિહોર: ખેડૂતોના અન્યાય સામે કોંગ્રેસ મેદાનમાં. મેઘવદર ખાતે ગેસની લાઈન અને વીજ ના પોલ ખેતરમાં નાખતા આવેદન
કોંગ્રેસ સમિતિ દ્વારા આજે રોજ શિહોર મામલતદાર શ્રી ને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેની અંદર મેગવદર ખાતે બે દિવસ પહેલા ખેડૂતોના ખેતરની અંદર વીજપોલ અને ગેસ કનેક્શનની લાઈનો નાખવામાં આવેલી ખેડૂતોને વિશ્વાસમાં લીધા વગર ખેડૂતો અને કોંગ્રેસ સમિતિના આગેવાનો પ્રમુખ સહિત મામલતદાર કચેરી ખાતે પહોંચી અને રજૂઆત કરવામાં આવી હતી