સિહોર: સિહોર તાલુકાના રાજપરા ગામે વાસણ મુદ્દે દંપતીના માર માર્યો પોલીસ ફરિયાદ
શિહોર તાલુકાના રાજપરા ગામે વાસણ મુદ્દે માર માર્યાની પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે કુટુંબના સહીયારા વાસણ માટે બે દિયર અને ભાઈ ભાભી ને લોખંડના પાઇપ વડે માર મારી ધમકી આપ્યાની ફરિયાદ બોલાચાલેખરી અપશબ્દ બોલી લોખંડના પાઇપ વડે માર મારી ઈજા પહોંચાડી