Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
भाजपा
Accident
Congress
Modi
Delhi
Viral
Jharkhand
Up
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Uttarpradesh
Haryana
मंत्री

સિહોર: સિહોરના રાજપરા ખોડીયાર ખાતે દફનવિધિ માટે થયો વિવાદ. જગ્યા માલિકીની હોવાનો દાવો

Sihor, Bhavnagar | Jul 10, 2026
રાજપરા ગામે દફનવિધિ માટે થયો વિવાદવાલ્મિકી સમાજ દફનવિધિ માટે પહોંચ્યો હતો તે સમયે તેમને રોકી લેવામાં આવતા "શવ રઝળ્યો"વિવાદ એ છે કે જે જગ્યા પર દફનવિધિ કરવાની છે તે જગ્યા રાણાભાઇ બચુભાઈ કુવાડીયા નામના માલિકીની હોવાનો દાવો છે માટે તેઓએ અહીં દફનવિધિના કરવા માટે રોક્યાજ્યારે વાલ્મિકી સમાજનું કહેવું છે કે તેઓ અહીં વર્ષોથી દફનવિધિ કરે છે. સમગ્ર બનાવને લઈ "વિજયભાઈ વાઘેલા નો શવ 11 વાગ્યાનું લાવેલ હજુ સુધી દફન વિધિ નથી થયેલ. સરપંચ ટીડીઓ પોલીસે પહોંચ્યા
સિહોર: સિહોરના રાજપરા ખોડીયાર ખાતે દફનવિધિ માટે થયો વિવાદ. જગ્યા માલિકીની હોવાનો દાવો - Sihor News