સિહોર: શિહોરના રાજપરા ખોડીયાર મંદિર પાસે હિટ એન્ડ રનની ઘટના, બે યુવાનોને અડફેટે લઈ કારચાલક ફરાર
શિહોરના રાજપરા ખોડીયાર મંદિર નજીક રાત્રિના સમયે બે યુવકો બાઇક પર આવી રહ્યા હતા ત્યારે અજાણ્યા કાર ચાલકે હડફેટે લેતા બંને યુવકને ગંભીર ઇજાથવા પામી હતી આ ઘટના બાદ કારચાલક છે જે ફરાર થઈ ગયો હતો. જોકે 108 ને ફોન કરી બંને યુવકોને શિહોર બાદ ભાવનગર સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જેમાં એક યુવક મોબાઈલ કંપનીના મેનેજર હોય તેવું સામે આવ્યું છે