સિહોર: મઢડા ગામે ગ્રામ પંચાયતના લોકાર્પણમાં કોંગ્રેસ વિરોધ કરતા અટકાયત કરવામાં આવી. સરપંચ તાલુકા પ્રમુખ સહિતની ધરપકડ
મઠડા ગામે ગામ પંચાયત નું કામ પુર્ણ નથી થયું છતાંલોકપર્ણ કરવા જતાં ભાજપના 102 વીઘાનસભા ના ધારાસભ્ય સહીત ના વીરોધ નો સામનો કરવો પડ્યો સિહોર તાલુકા કોંગ્રેસ સમિતિ ના પ્રમુખ અશોક મામશી ની મઠડા જતાં રસ્તા માં ઘરપકડ થઈ પણ મઠડા ગામે વીરોધ અથાવત માંજી જીલ્લા પંચાયત નાં સદસ્ય રાજભા સરવૈયા ને સરપસ સહીત ના આગેવાનો ઘરપકડ કરવામાં આવી. કોંગ્રેસનો આક્ષેપ કે પૂર્ણ કામ નથી થયું છતાં લોકાર્પણ