ગારિયાધાર: ગારીયાધાર ના ધારાસભ્ય દુષ્કાળ જાહેર કરવાની માંગ ઉઠાવી
ગારીયાધાર ના ધારાસભ્ય દુષ્કાળ જાહેર કરવાની માંગ ઉઠાવી આ મુદ્દે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય સુધીર વાઘાણી વિધાનસભા ખાતે સૂકો ઘાસચારો લઈને પહોંચ્યા હતા. ધારાસભ્ય સુધીર વાઘાણીએ સૂકા ઘાસચારા દ્વારા ખેડૂતો અને પશુપાલકોની હાલની પરિસ્થિતિ સરકાર સમક્ષ રજૂ કરવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, વરસાદના અભાવે ખેડૂતોના પાક અને પશુપાલકોના ઘાસચારાની સ્થિતિ ચિંતાજનક બની રહી છે, ત્યારે સરકાર દ્વારા તાત્કાલિક પગલાં લેવામાં આવે અને ગુજરાતમાં દુષ્કાળ જાહ