મુંબઈ-દિલ્હી એક્સપ્રેસ હાઇવે પર 977.61 ગ્રામ ડ્રગ્સ ઝડપી, 30 લાખનો મુદ્દામાલ કબ્જે
પલસાણા એના ગામે 1 કિલો મેફેડોન સાથે મહિલા સહિત બે ઝડપાયા, 30 લાખના મુદ્દામાલ સાથે નેટવર્કનો પર્દાફાશ
મુંબઈ-દિલ્હી એક્સપ્રેસ હાઇવે પર 977.61 ગ્રામ ડ્રગ્સ ઝડપી, 30 લાખનો મુદ્દામાલ કબ્જે
માનસી અબ્દુલ સૈયદ-સુલેમાન શેખની ધરપકડ, બંને મુંબઈના રહેવાસી
વડોદરા રેલવે સ્ટેશન પર મહિલાએ આપેલો ડ્રગ્સ જથ્થો મુંબઈ સપ્લાય કરવાનો હતો
માનસી 2015થી ડ્રગ્સ સેવન કરે છે, પેડલરો સાથે સંકળાયેલી
અગાઉ ઇન્દોરમાં 10 ગ્રામ MD સાથે ઝડપાયેલી, 4 વર્ષ જેલવાસ ભોગવ્યો
31 ડિસેમ્બર પાર્ટીમાં ડ્રગ્સ સપ્લાય કેસમાં અગાઉ ધરપકડ, મલેશિયા એરલાઈન્સની ભૂતપૂર્વ એર હોસ્ટેસ
20 વર્ષીય શોએબ સુલેમાન સૈયદ માનસીને સપોર્ટ કરતો, કોઈ ગુનાહિત ઇતિહાસ નહીં
સુરત ગ્રામ્ય પોલીસે ટોલનાકા નજીક કારમાં બંનેને ઝડપ્યા, આંતરરાજ્ય નેટવર્ક તોડ્યું
વડોદરા મહિલાની તપાસ, રેલવે ફૂટેજ મેળવાશે, મુંબઈ પોલીસને સંપર્ક કરાશે.
.
.
.
.
.
.
.
.
#md #drugs #suratcitypolice #suratnews #citynews #headlines #suratcrime #suratpolice #suratsog #crimebranch #citycrime #Topnews #LetestNews #LiveNews #Reels #Crime #Curruption #પોલીસ
Udhna, Surat | Aug 24, 2026