સુરત SOG દ્વારા પોલીસ હેડ ક્વાર્ટર્સ ખાતે 190 ખાનગી સિક્યુરિટી એજન્સીઓ સાથે મહત્વની બેઠક યોજાઈ.
સુરત SOG દ્વારા પોલીસ હેડ ક્વાર્ટર્સ ખાતે 190 ખાનગી સિક્યુરિટી એજન્સીઓ સાથે મહત્વની બેઠક યોજાઈ.
બેઠકમાં 650 સંચાલકો અને ગાર્ડની હાજરીમાં લાયસન્સ વિના ગાર્ડ ન રાખવા તેમજ પોલીસ વેરિફિકેશન કરાવવા આદેશ અપાયો.
સિક્યુરિટી ગાર્ડને 150 કલાકની તાલીમ, મેટલ ડિટેક્ટરની જાણકારી અને ફરજ પર આઈ-કાર્ડ તથા યુનિફોર્મ ફરજિયાત કરાયા.
આકસ્મિક ચેકિંગ દરમિયાન નિયમભંગ જણાશે તો એજન્સી સામે કાયદેસર કાર્યવાહી અને લાયસન્સ રદ કરવાની ચીમકી અપાઈ..
.
.
.
.
.
.
.
.
#suratsog #policeheadquarter #security #agency #surat #ssknews
Udhna, Surat | Aug 24, 2026