Install App
Login
HOME
Delhi
Haryana
Uttar Pradesh
Bihar
Chhattisgarh
Madhya Pradesh
Rajasthan
Jharkhand
Himachal Pradesh
Uttarakhand
Punjab
Andhra Pradesh
Telangana
Tamil Nadu
Karnataka
Maharashtra
Assam
West Bengal
Tripura
Gujarat
Odisha
Kerala
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
दुर्घटना
Police
Bihar
India
कांग्रेस
भाजपा
Accident
Congress
Modi
Delhi
Viral
Jharkhand
Up
मध्यप्रदेश
Bollywood
दिल्ली
Breakingnews
महिला
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Madhyapradesh
Pmmodi
Kerala
usr87854540
લિંબાયતમાં સ્ટે છતાં બાંધકામના આક્ષેપ, જશવંતલાલ રાણાએ પોલીસ કમિશનરને રજૂઆત કરી લિંબાયત વિસ્તારમાં આવેલ વડીલો પાર્જીત જમીન પચાવી પાડવા સિવિલ કોર્ટનો સ્ટે હોવા છતા ગેરકાયદે બાંધકામ કરાયાના આક્ષેપ સાથે જશવંતલાલ રાણા અને તેમના પરિવારે સમગ્ર મામલે ન્યાયની માંગ સાથે પોલીસ કમિશનરને લેખિત રજૂઆત કરી છે.. . . . . . . . . #limbayat #bandhkam suratpolicecommssioner #surat #ssknews
Udhna, Surat
| Aug 24, 2026
#limbayat
#bandhkam
#surat
#ssknews
MORE NEWS
ક્રાઈમ બ્રાન્ચે ટેક્નિકલ સર્વેલન્સથી ગંભીર ગુનાના 8 વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડ્યા સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચે લાંબા સમયથી પોલીસ પકડથી દૂર રહેલા ગંભીર ગુનાના નાસતા ફરતા અને વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા હાથ ધરેલી કાર્યવાહી દરમિયાન અલગ-અલગ ટીમો બનાવી ટેક્નિકલ સર્વેલન્સ અને હ્યુમન ઈન્ટેલિજન્સના આધારે 08 વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડ્યા હતાં.. . . . . . . . . #crimebranch #technicalsurvelliance #wanted #criminal #arrest #surat #ssknews
Udhna, Surat | Aug 24, 2026
સુરત SOG દ્વારા પોલીસ હેડ ક્વાર્ટર્સ ખાતે 190 ખાનગી સિક્યુરિટી એજન્સીઓ સાથે મહત્વની બેઠક યોજાઈ. સુરત SOG દ્વારા પોલીસ હેડ ક્વાર્ટર્સ ખાતે 190 ખાનગી સિક્યુરિટી એજન્સીઓ સાથે મહત્વની બેઠક યોજાઈ. બેઠકમાં 650 સંચાલકો અને ગાર્ડની હાજરીમાં લાયસન્સ વિના ગાર્ડ ન રાખવા તેમજ પોલીસ વેરિફિકેશન કરાવવા આદેશ અપાયો. સિક્યુરિટી ગાર્ડને 150 કલાકની તાલીમ, મેટલ ડિટેક્ટરની જાણકારી અને ફરજ પર આઈ-કાર્ડ તથા યુનિફોર્મ ફરજિયાત કરાયા. આકસ્મિક ચેકિંગ દરમિયાન નિયમભંગ જણાશે તો એજન્સી સામે કાયદેસર કાર્યવાહી અને લાયસન્સ રદ કરવાની ચીમકી અપાઈ.. . . . . . . . . #suratsog #policeheadquarter #security #agency #surat #ssknews
Udhna, Surat | Aug 24, 2026
સરથાણામાં સ્કૂલ નજીક દુકાનમાં ધોળા દિવસે દારૂ વેચાતો હોવાનો વીડિયો વાયરલ, ચકચાર સુરતના સરથાણા પોલીસ સ્ટેશનની હદમાં સ્કૂલ નજીક આવેલી એક દુકાનમાં ધોળા દિવસે દારૂ વેંચાતો હોવાનો વીડિયો વાયરલ થતા ચકચાર મચી ગઈ છે.. . . . . . . . . #sarthana #daru #videoviral #police #surat #ssknews
Udhna, Surat | Aug 24, 2026
ઘોડદોડ રોડ પર ગણેશ આગમન જોવા ભીડ ઉમટતા ધક્કામૂકીના દ્રશ્યો સર્જાયા સુરતમાં ગણેશ આગમન વચ્ચે ધક્કામૂકીની સ્થિતિ સર્જાઈ હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. ઘોડદોડ રોડ ખાતે આવેલા રામચોક પર આગમન જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. અને ભીડ વધતા અચાનક સ્થિતિ બેકાબૂ બની અને ધક્કામૂકીના દ્રશ્યો સર્જાયા હતાં.. . . . . . . . . #goddodroad #ganeshaagman #ganeshchaturthi #surat #ssknews
Udhna, Surat | Aug 24, 2026
ચોકબજાર રાજા ઓવારા ખાતે લાંબા સમયથી થયેલા ગેરકાયદે દબાણો તંત્રએ દૂર કર્યા સુરતના ચોકબજાર વિસ્તારમાં ગેરકાયદે દબાણો સામે તંત્રએ કાર્યવાહી કરી હોય તેમ રાજા ઓવારા ખાતે લાંબા સમયથી થયેલા દબાણો દૂર કરવામાં આવ્યા હતાં.. . . . . . . . . #chowkbazar #rajaovara #illegal #daban #tantra #surat #ssknews
Udhna, Surat | Aug 24, 2026
કરોડોની મિલકત કૌભાંડમાં હિતેશ ઉર્ફે હનુમાનને ડીસીપી ઝોન 4 એલસીબીએ ઝડપી પાડ્યો સુરતમાં કરોડો રૂપિયાની મિલકત પચાવી પાડવાના કૌભાંડમાં સંડોવાયેલા રીઢા આરોપી હિતેશ ઉર્ફે હનુમાને ડીસીપી ઝોન-4ની એલસીબીની ટીમે ઝડપી પાડ્યો છે તો આ મામલે અગાઉ રાકેશ પરમારની પણ ધરપકડ થઈ ચૂકી છે.. . . . . . . . . #milkat #dcpzone4 #lcb #Police #surat #ssknews
Udhna, Surat | Aug 24, 2026
ડિંડોલી પોલીસે ત્રણ ઘરફોડ ચોરીમાં સંડોવાયેલા રીઢા ચોરોને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા સુરતની ડિંડોલી પોલીસે ત્રણ ત્રણ ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલા રીઢા ચોરોને ઝડપી પાડી રીઢાઓ પાસેથી ચોરાયેલ મુદ્દામાલ પણ કબ્જે કર્યો હતો.. . . . . . . . . #gharfod #chori #dindoli #police #surat #ssknews
Udhna, Surat | Aug 24, 2026
મુંબઈ-દિલ્હી એક્સપ્રેસ હાઇવે પર 977.61 ગ્રામ ડ્રગ્સ ઝડપી, 30 લાખનો મુદ્દામાલ કબ્જે પલસાણા એના ગામે 1 કિલો મેફેડોન સાથે મહિલા સહિત બે ઝડપાયા, 30 લાખના મુદ્દામાલ સાથે નેટવર્કનો પર્દાફાશ મુંબઈ-દિલ્હી એક્સપ્રેસ હાઇવે પર 977.61 ગ્રામ ડ્રગ્સ ઝડપી, 30 લાખનો મુદ્દામાલ કબ્જે માનસી અબ્દુલ સૈયદ-સુલેમાન શેખની ધરપકડ, બંને મુંબઈના રહેવાસી વડોદરા રેલવે સ્ટેશન પર મહિલાએ આપેલો ડ્રગ્સ જથ્થો મુંબઈ સપ્લાય કરવાનો હતો માનસી 2015થી ડ્રગ્સ સેવન કરે છે, પેડલરો સાથે સંકળાયેલી અગાઉ ઇન્દોરમાં 10 ગ્રામ MD સાથે ઝડપાયેલી, 4 વર્ષ જેલવાસ ભોગવ્યો 31 ડિસેમ્બર પાર્ટીમાં ડ્રગ્સ સપ્લાય કેસમાં અગાઉ ધરપકડ, મલેશિયા એરલાઈન્સની ભૂતપૂર્વ એર હોસ્ટેસ 20 વર્ષીય શોએબ સુલેમાન સૈયદ માનસીને સપોર્ટ કરતો, કોઈ ગુનાહિત ઇતિહાસ નહીં સુરત ગ્રામ્ય પોલીસે ટોલનાકા નજીક કારમાં બંનેને ઝડપ્યા, આંતરરાજ્ય નેટવર્ક તોડ્યું વડોદરા મહિલાની તપાસ, રેલવે ફૂટેજ મેળવાશે, મુંબઈ પોલીસને સંપર્ક કરાશે. . . . . . . . . #md #drugs #suratcitypolice #suratnews #citynews #headlines #suratcrime #suratpolice #suratsog #crimebranch #citycrime #Topnews #LetestNews #LiveNews #Reels #Crime #Curruption #પોલીસ
Udhna, Surat | Aug 24, 2026