ક્રાઈમ બ્રાન્ચે ટેક્નિકલ સર્વેલન્સથી ગંભીર ગુનાના 8 વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડ્યા
સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચે લાંબા સમયથી પોલીસ પકડથી દૂર રહેલા ગંભીર ગુનાના નાસતા ફરતા અને વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા હાથ ધરેલી કાર્યવાહી દરમિયાન અલગ-અલગ ટીમો બનાવી ટેક્નિકલ સર્વેલન્સ અને હ્યુમન ઈન્ટેલિજન્સના આધારે 08 વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડ્યા હતાં..
.
.
.
.
.
.
.
.
#crimebranch #technicalsurvelliance #wanted #criminal #arrest #surat #ssknews
Udhna, Surat | Aug 24, 2026