ઉમરાળા: આગામી 26.5.2026ના રોજ તાલુકા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવરણ કાર્યક્રમ યોજાશે ..
લોકોના પ્રશ્નો ફરિયાદો કે રજૂઆતો સ્થાનિક કક્ષાએ જ અસરકારક ન્યાય પૂર્ણ રીતે હલ થઈ શકે તે હેતુથી ગ્રામ્ય કે તાલુકા કક્ષાના પ્રશ્નોના નિકાલ કરવા માટે તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજવામાં આવે છે ત્યારે ઉમરાળા તાલુકા નો મે મહિનાનો તાલુકા સ્વાગત ફરિયાદીવારણ કાર્યક્રમ આગામી તારીખ 26 5 2026 ને મંગળવારના રોજ સવારે 11 વાગ્યે ઉમરાળા મામલતદાર કચેરી ખાતે યોજાશે .