થાનગઢ: થાનમાં ફટાકડા ફોડવાની ના પાડતા પડોશીઓનો હુમલો, યુવકના કપાળે આવ્યા 4 ટાંકા
થાનમાં ઘર સામે ફટાકડા ફોડવા બાબતે પાડોશી પરિવાર વચ્ચે થયેલા ઝઘડામાં તલવારથી હુમલો કરવામાં આવ્યો છે. મહેશભાઈ નામના યુવકને ઈજા પહોંચતા કપાળમાં 4 ટાંકા આવ્યા છે. થાનગઢ પોલીસે 4 આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.