ધંધુકા: ભાવનગર લઠ્ઠા કાંડ બાદ મીંગલપુર સરપંચનો મહત્વનો નિર્ણય.
*ભાવનગર લઠ્ઠા કાંડ બાદ મીંગલપુર સરપંચનો મહત્વનો નિર્ણય.* ભાવનગર લઠ્ઠાકાંડ દરમિયાન ધોલેરા હદ વિસ્તારના મીંગલપુર ગામમાંથી 24 બોટલો મીંગલપુર ગામના યુવાન સરપંચ દ્વારા મહત્વનો ઠરાવ પસાર કરાયો. સમસ્ત ગામમાં દારૂબંધીનો લગાયો લગામ.