ચોરાસી: સુરત એરપોર્ટ ખાતે મોહમ્મદ વાડીયાએ સિલ્વર તેમજ ગોલ્ડ મેડલ મેળવવાના લીધે સુરત એરપોર્ટ ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું
Chorasi, Surat | Nov 29, 2025 *ખેલ મહાકુંભથી ઓલમ્પિક્સ...એન્ડ TO BE CONTINUED.....* *સંઘર્ષ, સાહસ અને સફળતાનો સમન્વય એટલે સુરતનો ૨૦ વર્ષીય શુટીંગ માસ્ટર મોહમ્મદ વાનિયા:જન્મજાત ક્ષતિને બનાવી હિંમત અને બન્યો દેશનું ગૌરવ*મોહમ્મદ વાનિયાએ ડેફ ઓલમ્પિક ટોકિયો-૨૦૨૫ની ૧૦મી એર રાઈફલ શુટીંગ સ્પર્ધામાં વ્યક્તિગત અને મિક્સમાં સિલ્વર તેમજ કાંસ્ય પદક જીતી દેશને અપાવ્યું ગૌરવ* *lઆંતરરાષ્ટ્રીય, રાષ્ટ્રીય અને રાજ્ય કક્ષાએ ૧૩ ગોલ્ડ, ૧૨ સિલ્વર અને ૮ બ્રોન્ઝ મેડલ મેળવનારા.