પેટલાદ: વટાવ પાસે ફોરવીલ ગાડી રસ્તાની સાઈડમાં ઉતરી ગઈ,ઈજાગ્રસ્તને 108 મારફતે હોસ્પિટલમાં આવ્યા
Petlad, Anand | Nov 5, 2025 પેટલાદના વટાવ પાસે ફોરવીલ ગાડી રસ્તાની સાઇડમાં ઊતરી પલટી ગઈ હતી. વટાવ થી રંગાઈપુરા હાઇવે રસ્તા ઉપર બન્યો બનાવ બન્યો હતો.કોઈ કારણોસર ચાલકે સ્ટેરીંગ ઉપરથી કાબુ ગુમાવતા રસ્તાની સાઈડમાં ઉતરી ગઈ ડ્રાઇવર સહિત અંદર બેઠેલ વ્યક્તિઓનો આબાદ બચાવ થયો હતો.