માંગરોળ માળીયાહાટીના વિધાનસભા વિસ્તારમાં SIR કામગીરી અંતર્ગત મુલાકાત લેતા ધારાસભ્ય શ્રી માંગરોળ વિધાનસભા – વિશેષ મતદાર સુધારણા કાર્યક્રમ (SIR) ના કાર્ય અંતર્ગત આજરોજ માળીયા હાટીના તાલુકામાં વિધાનસભા સીટના પ્રભારીશ્રી ભીમભાઇઓડેદરા નરેશભાઈરાઠોડ તથા આગેવાનો દ્વારા ગામડાઓમાં મુલાકાત લઈ મતદાર સુધારણા કાર્યને વધુ વેગ આપવામાં આવ્યો. નવા મતદારના નામનો સમાવેશ ભૂલ સુધારણા બદલાવ/પરિવર્તન જેવી કામગીરી માટે સ્થાનિક ટીમ આગેવાનો કાર્યકર્તાઓને અભિનંદન પાઠવ્યા