Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
मुख्यमंत्री
Congress
Modi
Delhi
Viral
मारपीट
Crime
Jharkhand
Dm
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी

માળીયા હાટીના: ૮૯ માંગરોળ વિધાનસભા ક્ષેત્રના માનનીય ધારાસભ્ય દ્વારા ગડુ-ખોરાસા રોડ તથા ગડુ-ખેરા રોડ ઉપર બસ સ્ટેન્ડ નું લોકાર્પણ કરાયું

Malia Hatina, Junagadh | Feb 16, 2026
૮૯ માંગરોળ વિધાનસભા ક્ષેત્રના માનનીય ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠીયા દ્વારા ગડુ-ખોરાસા રોડ તથા ગડુ-ખેરા રોડ ઉપર અત્યંત જરૂરી બસ સ્ટેન્ડનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.આ બસ સ્ટેન્ડના નિર્માણથી સ્થાનિક ગ્રામજનો, વિદ્યાર્થીઓ તેમજ રોજિંદા મુસાફરોને વિશેષ સુવિધા મળશે અને મુસાફરી વધુ સુરક્ષિત તથા સુલભ બનશે. આ પ્રસંગે ગડુ ગ્રામ પંચાયતના લોકલાડીલા સરપંચ બાબુભાઈ બાદલ, ઉપસરપંચ શ્રી રાજેશભાઈ પરમાર તથા ગામના આગેવાનો અને ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા

MORE NEWS