Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
Congress
Modi
Delhi
Viral
मारपीट
Crime
Jharkhand
Dm
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर

માળીયા હાટીના: માળિયાહાટીના તાલુકાના ૪ આરોગ્ય પેટા કેન્દ્રોને રાષ્ટ્રીય સ્તરનું ‘NQAS’ પ્રમાણપત્ર એનાયત

Malia Hatina, Junagadh | Feb 17, 2026
ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા ગુણવત્તાસભર આરોગ્ય સેવાઓ પૂરી પાડવા બદલ આપવામાં આવતું પ્રતિષ્ઠિત National Quality Assurance Standards (NQAS) સર્ટિફિકેટ જૂનાગઢ જિલ્લાના માળિયાહાટીના તાલુકાના ૪આયુષ્યમાન આરોગ્ય કેન્દ્રોએ પ્રાપ્ત કરી તાલુકાનું ગૌરવ વધાર્યું છે.તાજેતરમાં હાથ ધરવામાં આવેલા મૂલ્યાંકનમાં માળિયાહાટીના તાલુકાના ચાર કેન્દ્રોએ ઉત્કૃષ્ટ દેખાવ કરીને આંતરરાષ્ટ્રીય સ્તરની સુવિધાઓ અને સેવાનું પ્રમાણ પૂરું પાડ્યું છે.