Public App Logo
Jansamasya
हादसा
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
कांग्रेस
Accident
Congress
Modi
Delhi
Viral
Crime
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Mp
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
Uttarpradesh
Haryana
Cricket

માળીયા હાટીના: માળિયા હાટીના ખાતે કારકિર્દીલક્ષી માર્ગદર્શન સેમિનાર યોજાયો

Malia Hatina, Junagadh | Feb 18, 2026
જૂનાગઢ જિલ્લાના યુવાઓને રોજગાર તથા કારકિર્દી અંગે યોગ્ય માર્ગદર્શન મળી રહે તે હેતુ જિલ્લા રોજગાર કચેરી-જૂનાગઢ દ્વારા સરકારી હાઇસ્કૂલ-માળિયા હાટીના ખાતે “કારકિર્દીલક્ષી માર્ગદર્શન સેમિનાર”નું આયોજન કરવામાં આવ્યું હતું.આ સેમિનારમાં વિદ્યાર્થીઓને રોજગાર કચેરીની વિવિધ સેવાઓ જેવી કે નવી નામ નોંધણી, રિન્યુઅલ તથા માહિતી અપડેશન પ્રક્રિયા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
માળીયા હાટીના: માળિયા હાટીના ખાતે કારકિર્દીલક્ષી માર્ગદર્શન સેમિનાર યોજાયો - Malia Hatina News