Public App Logo
Jansamasya
हादसा
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
कांग्रेस
Accident
Congress
Modi
Delhi
Viral
Crime
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Mp
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
Uttarpradesh
Haryana
Cricket

માળીયા હાટીના: માળીયા હાટીના ખાતે મહાશિવરાત્રિ મહોત્સવ શ્રદ્ધા અને આધ્યાત્મિક ઉલ્લાસ સાથે સંપન્ન

Malia Hatina, Junagadh | Feb 14, 2026
મહાશિવરાત્રિના પાવન અવસરે બ્રહ્માકુમારીઝ–માળીયા હાટીના દ્વારા આયોજિત 90મી ત્રિમૂર્તિ શિવજયંતી મહોત્સવ અત્યંત શ્રદ્ધા, ઉત્સાહ અને આધ્યાત્મિક વાતાવરણ વચ્ચે ભવ્ય રીતે સંપન્ન થયો. આ કાર્યક્રમમાં શહેરના અનેક ગણમાન્ય નાગરિકો, આત્મિક ભાઈ-બહેનો તેમજ યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને આધ્યાત્મિક લાભ મેળવ્યો.

MORE NEWS

માળીયા હાટીના: માળીયા હાટીના ખાતે મહાશિવરાત્રિ મહોત્સવ શ્રદ્ધા અને આધ્યાત્મિક ઉલ્લાસ સાથે સંપન્ન - Malia Hatina News