“આખો દિવસ ટીવી અને ટીવી છૂટ્યું તો મોબાઈલ... પણ એનો ટાઈમ નક્કી કરવો પડે ને”
શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ દરમિયાન દાહોદ ખાતે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે હળવા અંદાજમાં બાળકોને ટેક્નોલોજીના સદુપયોગ અને સમય મર્યાદાનું મહત્વ સમજાવ્યું.
#gujaratcmo #cmogujarat #bhupendrapatel #dahodnews