Public App Logo
Profile Picture

PublicDemand2507

@publicdemand2507
565Followers
1Following
કોમનવેલ્થને લઈ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ જવાના માર્ગે ડિમોલિશન:રોડને પહોળો કરવા 75થી વધુ રહેણાંક મકાનો તોડી પાડ્યા, અસરગ્રસ્તોને મકાનો ફાળવાશે
સ્કોર્પિયોમાં ‘પોલીસ’નું બોર્ડ લગાવી ફટાકડા ફોડી શો બાજી કરનાર ઝડપાયો:સાબરમતી રિવરફ્રન્ટ પોલીસે વાઇરલ વીડિયોના આધારે બોપલના કિશન ભાલોડિયાની અટકાયત કરી
આપની સુરક્ષા અને ઉત્સવની ઉજવણીનો અનોખો સમન્વય
રાજકોટના રણજિત વિલાસ પેલેસમાં 150થી વધુ ક્ષત્રિય મહિલાઓએ રજૂ કર્યો તલવાર રાસ
વડોદરાના યુનાઈટેડ વે ગરબામાં મોબાઈલ ચોરોનો તરખાટ! નવરાત્રીના પ્રથમ નોરતે જ 20થી વધુ મોબાઈલ ચોરાયાનો આક્ષેપ! મોબાઈલ ચોરીથી ખેલૈયાઓમાં ભારે આક્રોશ
સ્વર્ણિમ નગરી' ગરબામાં મહિલા ક્રાઇમ PI અને શી-ટીમનું ચેકિંગ:ટ્રેડિશનલ ડ્રેસમાં સજ્જ થઈ મહિલા PI નિધિ કલસરિયા ગરબે ઘૂમ્યાં, સુરક્ષાની ચકાસણી કરી; યુવકનો મોબાઇલ ચકાસ્યો
આમિર ખાનની ભાણેજ સાથે પોલીસની બર્બરતા:વીડિયો શેર કરીને ઈજાના અનેક નિશાન બતાવ્યા, CJP પ્રોટેસ્ટમાં કઝિન ઇમરાન ખાન સાથે ડિટેન કરાઈ હતી
હોર્મુઝ નજીક જહાજ પર ડ્રોન હુમલો, 2 ભારતીયો ગુમ:ભારતે હુમલા રોકવા કહ્યું; 3 દિવસમાં 3 ભારતીય જહાજો પર મિસાઈલ-ડ્રોનથી હુમલા થયા
ગુજરાત પોલીસ ભરતી અંગે મોટો નિર્ણય <nis:link nis:type=tag nis:id=gujaratpolice nis:value=gujaratpolice nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=harshsanghavi nis:value=harshsanghavi nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=policebharti nis:value=policebharti nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=gujaratpolice nis:value=gujaratpolice nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=ahmedabadpolice nis:value=ahmedabadpolice nis:enabled=true nis:link/>
Filmfare celebrates the unmatched legacy of Dilip Kumar as Shah Rukh Khan receives the trophy dedicated to the legendary actor at the <nis:link nis:type=tag nis:id=70thhyundaifilmfareawards2025withgujarattourism nis:value=70thHyundaiFilmfareAwards2025withGujaratTourism nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=publicdemand nis:value=publicdemand nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=filmfareawards nis:value=filmfareawards nis:enabled=true nis:link/>
નવરાત્રિમાં અંબાજી મંદિરમાં દર્શન-આરતીના સમયમાં ફેરફાર
<nis:link nis:type=tag nis:id=navratrispecial❤️ nis:value=navratrispecial❤️ nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=navratrivibes❤️ nis:value=navratrivibes❤️ nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=garbalover nis:value=garbalover nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=garbanight nis:value=garbanight nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=ambaji nis:value=ambaji nis:enabled=true nis:link/>
ડોમ ધરાશાયી થતા કિર્તીદાનના ગરબા ખુલ્લામાં યોજાશે <nis:link nis:type=tag nis:id=kirtidangadhviofficial nis:value=kirtidangadhviofficial nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=garbanight nis:value=garbanight nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=navratri nis:value=navratri nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=kirtidangadhvi nis:value=kirtidangadhvi nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=garbalovers❤️ nis:value=garbalovers❤️ nis:enabled=true nis:link/>
નવરાત્રી દરમિયાન ખેલૈયાઓની સુરક્ષા માટે ગુજરાત પોલીસ સજ્જ છે
રાજ્યનાં 22 હજારથી વધુ ગરબા સ્થળોએ સુરક્ષા વ્યવસ્થા ગોઠવાશે.
<nis:link nis:type=tag nis:id=navratrispecial❤️ nis:value=navratrispecial❤️ nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=ahmedabadpolice nis:value=ahmedabadpolice nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=navratrigarba❤️ nis:value=navratrigarba❤️ nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=garba nis:value=garba nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=gujaratpolice nis:value=gujaratpolice nis:enabled=true nis:link/>
ગુજરાતના ગરબાનો વૈશ્વિક ડંકો

ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન 46,818 ખેલૈયાઓએ એકસાથે ગરબે ઘૂમીને વિશ્વના સૌથી મોટા ગરબાનો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યો

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન અને ‘યુનાઇટેડ વે’ દ્વારા આયોજિત ‘વિકસિત ભારત સંકલ્પ ગરબા’માં ગુજરાતની સંસ્કૃતિ અને ગરબાની વૈશ્વિક ગુંજ જોવા મળી

<nis:link nis:type=tag nis:id=vadodara nis:value=vadodara nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=garbanight nis:value=garbanight nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=guinnessworldrecord nis:value=guinnessworldrecord nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=worldrecord nis:value=worldrecord nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=unitedway nis:value=unitedway nis:enabled=true nis:link/>
નિકોલમાં નવરાત્રિનો જોરદાર માહોલ 2026
<nis:link nis:type=tag nis:id=nikol nis:value=nikol nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=ahmedabad nis:value=ahmedabad nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=viralvideo nis:value=viralvideo nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=navratrispecial nis:value=navratrispecial nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=insta nis:value=insta nis:enabled=true nis:link/>
🚨Close Call at Zurich Airport

A United Airlines Boeing 767 nearly touched down at Zurich Airport before the pilots performed a quick go-around, aborting the landing at the last moment

The crew reportedly found the landing conditions unsafe and chose to circle for another approach

Aviation experts say such go-arounds are standard safety procedures, proving the system and the crew worked exactly as intended
<nis:link nis:type=tag nis:id=unitedairlines nis:value=unitedairlines nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=boeing nis:value=boeing nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=zürichairport nis:value=zürichairport nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=planeaccident nis:value=planeaccident nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=planenews nis:value=planenews nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=publicdemand nis:value=publicdemand nis:enabled=true nis:link/>
ગાંધીનગર ડેન્ગ્યુની ઝપેટમાં 87 જવાન, એકનું મોત સિવિલની મુલાકાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયા
નવસારીના ગરબા મહોત્સવમાં છવાયો ‘પૃથ્વી’ રોબોટ! પરંપરાગત વેશભૂષામાં સજ્જ
સાસણ-ગીરમાં આજથી સિંહ દર્શનનો પ્રારંભ:આ ત્રણ રંગના જ કપડાં પહેરવા
અયોધ્યામાં ગુજરાત સરકારનું ભવ્ય ‘યાત્રી નિવાસ’ બનશે : રૂ.80.25 કરોડના ખર્ચે આધુનિક યાત્રી નિવાસનું નિર્માણ શરૂ
અમદાવાદના જગતપુર રોડ પર કારના દરવાજા ખોલીને સ્ટંટ કરવાનો વીડિયો વાયરલ. અન્ય વાહનચાલકોની સુરક્ષા જોખમાતા કડક પોલીસ કાર્યવાહીની માંગ
નાના પાટેકરનું 75 વર્ષની ઉંમરે નિધન:કાર્ડિયાક અરેસ્ટ આવ્યો, 45 મિનિટ સુધી CPR આપ્યા બાદ પણ જીવ બચાવી શકાયો નહીં; 100+ ફિલ્મો, 3 નેશનલ, 4 ફિલ્મફેર અવોર્ડ
ગાંધીનગરના સાંતેજમાં ફૂડ ફેક્ટરીમાં દરોડા : ગજાનંદ ફૂડ કંપનીમાં રાત્રે દરોડા પાડ્યા હતા
AMCનો મોટો નિર્ણય: અમદાવાદની 11,000થી વધુ રેસ્ટોરન્ટ્સ અને ફૂડ આઉટલેટ્સના રસોડામાં CCTV કેમેરા ફરજિયાત
અમદાવાદની 10 સ્કૂલ-મોદી સ્ટેડિયમ અને AMC ઓફિસને બોમ્બથી ઉડાવવાની ધમકી:દિલજીત દોસાંઝના કોન્સર્ટનો પણ મેઇલમાં ઉલ્લેખ, ઝાયડસ સ્કૂલે વિદ્યાર્થીઓને વહેલા છોડી દીધા