લાલગેટ વિસ્તારમાં પતિ દ્વારા પત્નીની હ*ત્યા કરાયાની ઘટ*ના સામે આવી. પાલિયા ગ્રાઉન્ડમાં મહિલાની લોહીલુહાણ હાલતમાં મળી આવી લાશ. માથાના ભાગે લાકડાના ફટકાથી હુમલો કરી પત્નીની હત્યા કર્યાનો આરોપ. ઘટનાને અંજામ આપ્યા બાદ પતિ ફરાર, લાલગેટ પોલીસે આરોપીની શોધખોળ હાથ ધરી. ઘટનાસ્થળે પોલીસ પહોંચી વધુ તપાસ શરૂ કરી. બાઇટ: આર.આર. આહીર, ACP રિપોર્ટર: ભાવેશ રાણા #Surat #SuratNews #SuratCrime #BreakingNews #LalGate