સુરત | ઉધનાની ‘વ્હાઇટ હાઉસ’ કપડાની દુકાનમાં ચોરી, બે કલાક સુધી દુકાનમાં રહ્યા ચોર!
હરિનગર-2 વિસ્તારમાં આવેલી વ્હાઇટ હાઉસ (White House) કપડાની દુકાનને ચોરોએ બનાવી નિશાન.
બે અજાણ્યા ચોર દુકાનમાં ઘૂસ્યા
અંદાજે બે કલાક સુધી દુકાનમાં રોકાઈ રોકડ અને નવા કપડાંની ચોરી કરી ફરાર.
ચોરીની સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ.
ચોરો નવા કપડાં પહેરી ગયા અને જૂનાં કપડાં દુકાનમાં જ છોડી ગયા.
ઘટનાને 48 કલાક વીતી જવા છતાં કાર્યવાહી ન થઈ હોવાનો વેપારીઓનો આક્ષેપ
સવાલ એ છે કે CCTVમાં ચોરોની હરકતો કેદ હોવા છતાં ઉધના પોલીસ હજુ સુધી આરોપીઓ સુધી કેમ પહોંચી શકી નથી?
#krantisamaynews
#krantisamay #udhna #surat
Udhna, Surat | Nov 16, 2026