જલારામ બાપાની 227મી જન્મજયંતીએ ઉધનાના જલારામ નગરમાં પ્રભાતફેરી, હવન, મહાઆરતી અને મહાપ્રસાદી યોજાઈ
સંત શિરોમણી જલારામ બાપાની 227મી જન્મજયંતી નિમિત્તે સુરતના ઉધના સ્થિત જલારામ નગર ખાતે ભવ્ય ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આજે 16 નવેમ્બરના રોજ યોજાયેલા આ પાવન પ્રસંગે પ્રભાતફેરી, હવન, મહાઆરતી અને મહાપ્રસાદી સહિતના કાર્યક્રમો યોજાયા હતાં.
#jalaramjayanti #udhana #jalaramnagar #aarti #prasad #surat #ssknews
Udhna, Surat | Nov 16, 2026