ગારિયાધાર: ગારિયાધાર તાલુકાના સમઢિયાળા ગામે પાયાની સુવિધાઓનો અભાવ
ગારિયાધાર તાલુકાના સમઢિયાળા ગામે પાયાની સુવિધાઓનો અભાવ ગારિયાધાર તાલુકાના સમઢિયાળા ગામમાં પાયાની સુવિધાઓના અભાવે ગ્રામજનોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. ગામમાં રસ્તા, પાણી, ગટર, સ્ટ્રીટલાઈટ સહિતની જરૂરી સુવિધાઓ અંગે ગ્રામજનોમાં નારાજગી જોવા મળી રહી છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ, વર્ષોથી વિવિધ સમસ્યાઓ અંગે રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નથી. ખાસ કરીને ગામના રસ્તાઓની સ્થિતિ ખરાબ હોવાને કારણે વાહનચાલકો તેમજ રાહદારીઓને મુશ્