Public App Logo
Profile Picture

Public Update GJ 05

@publicupdategj05
679Followers
0Following
સુરતના અડાજણમાં યુવકનું અ*પહરણ કરી ₹30
 લાખની ખં*ડણી માંગનાર 3 આરોપી ઝડપાયાજી.!
<nis:link nis:type=tag nis:id=surat nis:value=surat nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=police nis:value=police nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=explorepage✨ nis:value=explorepage✨ nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=instagram nis:value=instagram nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=instagram nis:value=instagram nis:enabled=true nis:link/>
દિલ્હીમાં ચાલી રહેલા વિરોધના પડઘા સુરતમાં
મક્કાઈપુલ નજીક કોંગ્રેસનો ઉગ્ર વિરોધ
જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ સાથે સૂત્રોચ્ચાર
માથા પર કાળી પટ્ટી અને હાથમાં વિરોધના પ્લેકાર્ડ
વિરોધ કરી રહેલા કોંગ્રેસી કાર્યકરોની 
પોલીસે કરી અટકાયત.!
<nis:link nis:type=tag nis:id=surat nis:value=surat nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=police nis:value=police nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=explorepage✨ nis:value=explorepage✨ nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=instagram nis:value=instagram nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=suratnews nis:value=suratnews nis:enabled=true nis:link/>
Surat. સરથાણાના શાયોના પ્લાઝાના સ્પામાં દેહવ્યાપારનો પર્દાફાશ
AHTU ક્રાઇમ ટીમે યુનિક સ્પામાં દરોડો પાડ્યો
સ્પામાંથી 4 મહિલાઓને મુક્ત કરાઈ
રોકડ ₹5,800 અને 3 મોબાઇલ સહિત ₹50,800નો મુદ્દામાલ કબજે
સંચાલક ફરીદ આલમ સામે ગુનો નોંધાયો
મહિલા આરોપી મુક્તિ ઉર્ફે મનીષા દાત્રીયે વોન્ટેડ જાહેર
છેલ્લા 6 મહિનાથી દેહવ્યાપાર કરાવાતો હોવાનો પોલીસનો ખુલાસો
સમગ્ર તપાસ સરથાણા પોલીસને સોંપાઈ
<nis:link nis:type=tag nis:id=surat nis:value=surat nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=police nis:value=police nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=explorepage✨ nis:value=explorepage✨ nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=instagram nis:value=instagram nis:enabled=true nis:link/>
લિંબાયતથી ડીંડોલી તરફ રોંગ સાઈડમાં બાઈક 
હંકારનારને પોલીસે ભણાવ્યો કાયદાનો પાઠ.!
<nis:link nis:type=tag nis:id=surat nis:value=surat nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=explorepage✨ nis:value=explorepage✨ nis:enabled=true nis:link/>
સુરતના લસકાણામાં ડુપ્લિકેટ સાબુનું ગોડાઉન ઝડપાયું
ગઢપુર સ્થિત સહજાનંદ હબ ઓફિસમાં લસકાણા પોલીસનો છાપો
ગોડાઉનમાંથી ડુપ્લિકેટ સાબુના 2 હજારથી વધુ બોક્સ જપ્ત
‘ઘર શોપ આયુર્વેદા’ અને ‘સાયન્સ મેજિક શોપ’ના નામે વેચાણનો આક્ષેપ
ચિરાગ રંગાણી અને વિપુલ રાદડિયાની પોલીસે અટકાયત કરી
રૂ. 2 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત
ડુપ્લિકેટ સાબુના વેચાણ અંગે લસકાણા 
પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી.!
<nis:link nis:type=tag nis:id=surat nis:value=surat nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=police nis:value=police nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=explorepage✨ nis:value=explorepage✨ nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=instagram nis:value=instagram nis:enabled=true nis:link/>
સુરતઃ લાજપોર જેલમાંથી 11 મોબાઈલ મળી આવવાનો મામલો
વડી કચેરીથી લાજપોર જેલમાં મોટી કાર્યવાહી
8 જેલ કર્મચારીઓ સામે સસ્પેન્શનની કાર્યવાહી
2 હવાલદાર, 3 સુબેદાર અને 3 સિપાઈ સસ્પેન્ડ
જેલર કે.જે. ધારગેની તાત્કાલિક અમદાવાદ જેલમાં બદલી
ત્રણ કેદીઓને અન્ય જેલમાં કરાયા ટ્રાન્સફર
બિપિન નટવર શર્મા પાલરા જેલમાં ટ્રાન્સફર
કૈલાશ જીવતરામ રાજાણી વડોદરા મધ્યસ્થ જેલમાં ટ્રાન્સફર
પ્રશાંત ચંદ્રકાન્ત રાજપૂત પોરબંદર જેલમાં ટ્રાન્સફર
DGની ઝંઝડતી સ્ક્વોડની તપાસમાં 3 બેરેકમાંથી 11 મોબાઈલ મળ્યા
જેલમાં કેદીઓને VIP સુવિધા અપાતી હોવાના આક્ષેપોની તપાસ તેજ
જેલમાં વહીવટ કરતા કેદીઓ સામે તપાસ ક્યારે?
<nis:link nis:type=tag nis:id=surat nis:value=surat nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=police nis:value=police nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=explorepage✨ nis:value=explorepage✨ nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=ganpati nis:value=ganpati nis:enabled=true nis:link/>
સુરત..માન દરવાજા માં મંદિર ડિમોલિશન દરમ્યાન ઘર્ષણ

પાલિકા સ્ટાફ અને લોકો વચ્ચે ઘર્ષણની સ્થિતિ

મંદિર નું ડિમોલિશન કરતા સ્થાનિક લોકોમાં ભારે રોષ

લોકોએ પાલિકા અધિકારીઓ અને.સ્ટાફ નો કર્યો ધેરાવ

તાત્કાલિક ધોરણે પોલીસની મદદ લેવામાં આવી

પોલીસે સ્થળ પર પોહચી મામલો થાળે પાડ્યો

લોકોમાં પાલિકા પ્રત્યે ભારે રોષ..??
<nis:link nis:type=tag nis:id=surat nis:value=surat nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=police nis:value=police nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=explorepage✨ nis:value=explorepage✨ nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=instagram nis:value=instagram nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=smc nis:value=smc nis:enabled=true nis:link/>
સુરતના માન દરવાજામાં મંદિર ડિમોલિશન મુદ્દે ઘર્ષણ, 
પાલિકા સ્ટાફ સામે સ્થાનિકોનો વિરોધ.!
<nis:link nis:type=tag nis:id=surat nis:value=surat nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=police nis:value=police nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=explorepage✨ nis:value=explorepage✨ nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=smc nis:value=smc nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=explorepage nis:value=explorepage nis:enabled=true nis:link/>
સુરતમાં બાળકીને દડો અડતા 9 વર્ષના
 બાળકને માર માર્યાનો આક્ષેપ, 
અલથાણ પોલીસમાં ફરિયાદ.!
<nis:link nis:type=tag nis:id=surat nis:value=surat nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=police nis:value=police nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=explorepage✨ nis:value=explorepage✨ nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=instagram nis:value=instagram nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=suratnews nis:value=suratnews nis:enabled=true nis:link/>
Surat. વેસુમાં RR કેબલના નામે ડુપ્લીકેટ વાયર વેચતા હોવાની વાત
વેસુ VIP રોડ પર ભૂમિ ઇલેક્ટ્રિકલ્સમાં LCB ઝોન-4નો છાપો
કંપનીના સિમ્બોલનો ઉપયોગ કરી ભળતા 
કેબલ વાયર વેચતા હોવાની માહિતી
કંપનીના ફિલ્ડ ઓફિસરને સાથે રાખી પોલીસે કાર્યવાહી કરી
₹90,687નો મુદ્દામાલ જપ્ત
વધુ કાર્યવાહી વેસુ પોલીસને સોંપાઈ.!
<nis:link nis:type=tag nis:id=surat nis:value=surat nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=police nis:value=police nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=explorepage✨ nis:value=explorepage✨ nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=instagram nis:value=instagram nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=suratnews nis:value=suratnews nis:enabled=true nis:link/>
સુરત..બિનવબારીસ શહેરમાં ભુવા રાજ

ફરી પડ્યો મસમોટો ભુવો

પાલિકાની મુખ્ય કચેરીથી માત્ર 300 મીટર ના અંતરમાં ઘટના

અગાઉ પણ ફાયર ઓફીસ પાસે પડ્યો હતો ભુવો

જ્યાં ફરી ભુવો પડવાની ઘટના

મુગલીસરા મુખ્ય માર્ગ પર પડેલા ભુવા બાદ તાત્કાલિક કામગીરી

પાલિકાએ બેરીકેટિંગ કરી યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી

રોડ રસ્તા બનાવવામાં જાણે વેંથ ઉતારવામાં આવી

સ્થાનિક લોકોના પાલિકાના કોન્ટ્રકટરો સામે આક્ષેપ.!
<nis:link nis:type=tag nis:id=surat nis:value=surat nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=police nis:value=police nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=instagram nis:value=instagram nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=explorepage✨ nis:value=explorepage✨ nis:enabled=true nis:link/>
સુરતના કતારગામમાં મજૂરો વચ્ચે ઝઘડો
બોલાચાલી બાદ મામલો ઉગ્ર બન્યો
ઘટનાસ્થળે પોલીસ કાફલો દોડી આવ્યો
પોલીસે મજૂરોની અટકાયત કરી, તપાસ શરૂ.!
<nis:link nis:type=tag nis:id=surat nis:value=surat nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=police nis:value=police nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=explorepage✨ nis:value=explorepage✨ nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=instagram nis:value=instagram nis:enabled=true nis:link/>
સુરત..ઇચ્છાપોર પોલીસની નાક નીચે ચાલતા દારૂના સ્ટેન્ડ પર સ્ટેટ વિજિલન્સ,

ભાથા ગામમા ચાલતા દારૂના મસમોટા સ્ટેન્ડ પર રેડ

મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો જપ્ત

4.44 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો

 બે લિસ્ટેડ બુગેલગર સહીત ત્રણની ધરપકડ

જ્યારે સપ્લાયર સંજય દેવીપૂજક ને વોન્ટેડ જાહેર કરાયો

લીસ્ટેડ બુટલેગર અનિલ રાઠોડ અને પ્રશ્નજીત સસમલ ઝડપાયા

પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ધમધમતો હતો દારૂનો સ્ટેન્ડ

છતાં સ્થાનિક પોલીસ ઊંઘતી ઝડપાઇ

ઇચ્છાપોર પોલીસની કામગીરી સામે ઉઠ્યા સવાલ.
<nis:link nis:type=tag nis:id=surat nis:value=surat nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=police nis:value=police nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=explorepage✨ nis:value=explorepage✨ nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=instagram nis:value=instagram nis:enabled=true nis:link/>
સુરતમાં ગાંધીજીના ફોટા સાથે વાંધાજનક Reelનો મામલો

સુરત સાઇબર ક્રાઇમ સેલે 10 લાખ ફોલોઅર્સ
 ધરાવતી મહિલા આરોપીની અટકાયત 
કરી IT Act હેઠળ ગુનો દાખલ કરાયો..!
<nis:link nis:type=tag nis:id=surat nis:value=surat nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=police nis:value=police nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=explorepage✨ nis:value=explorepage✨ nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=instagram nis:value=instagram nis:enabled=true nis:link/>
સુરત.કીર્તિ પટેલની સાથીદાર સસ્પેન્ડેડ મહિલા
 કોન્સ્ટેબલ નયના બારૈયા ઝડપાઈ
પુણા પોલીસે સાસણગીરમાંથી નયના બારૈયાને ઝડપી પાડી
વિવિધ પોલીસ સ્ટેશનોમાં મારામારી, 
પ્રોહિબિશન અને એટ્રોસિટી સહિતના કુલ 6 ગુના નોંધાયેલા
સસ્પેન્ડેડ મહિલા કોન્સ્ટેબલ સામે પોલીસે કાર્યવાહી હાથ ધરી.!
<nis:link nis:type=tag nis:id=surat nis:value=surat nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=police nis:value=police nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=explorepage✨ nis:value=explorepage✨ nis:enabled=true nis:link/> #
સુરતના સચિન વિસ્તારમાં A ટુ Z હોસ્પિટલ ઉપરના મકાનમાં ભીષણ આગ
આગની જ્વાળાઓ દેખાતા આસપાસના વિસ્તારમાં ભારે ગભરાટ
માહિતી મળતાં ફાયર બ્રિગેડની 5 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી
ફાયર વિભાગ દ્વારા આગ પર કાબૂ મેળવવાની કામગીરી શરૂ
સચિન પોલીસની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી
આગનું કારણ અને જાનહાનિ અંગે હાલ 
કોઈ સત્તાવાર માહિતી નહીં.!
<nis:link nis:type=tag nis:id=surat nis:value=surat nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=police nis:value=police nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=explorepage✨ nis:value=explorepage✨ nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=instagram nis:value=instagram nis:enabled=true nis:link/>
સુરત.અલથાણમાં વેપારીનું કારમાં અપહરણ કરી 
ચપ્પુથી હુમલો, બંદૂક બતાવી ધમકી આપ્યાનો મામલો
બહેનપણીના ઘરે જઈ રિષભ નાહટાએ કર્યો હંગામો
બે બિલ્ડર પુત્રો સહિત 3 આરોપીઓ પોલીસની પકડમાં
વૈભવી કાર, બંદૂક સહિત રૂ. 41.40 લાખની મત્તા જપ્ત.!
<nis:link nis:type=tag nis:id=surat nis:value=surat nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=police nis:value=police nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=explorepage✨ nis:value=explorepage✨ nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=instagram nis:value=instagram nis:enabled=true nis:link/>
l સુરત મહાનગરપાલિકા દ્વારા ફાયર વિભાગની સુવિધામાં અત્યાધુનિક સુવિધા નો વધારો કરવા જઈ રહી છે.ભીષણ આગના સમયે ફસાયેલા વ્યક્તિનું આગની જવાળાઓની વચ્ચેથી રેસ્ક્યુ કરવા”એલ્યુમિનાઇઝડ સેવન લેયર એક્ટ્રેસ શૂટ”ની ખરીદી કરવામાં આવી છે.જે શૂટ આગની ઘટનાના સમયે 1600 થી 1700 ડીગ્રી વચ્ચે પણ સંપૂર્ણ સુરક્ષા કવચ છે અને આગમાં ફસાયેલા વ્યક્તિનું રેસ્ક્યુ કરવામાં સૌથી મહત્વપૂર્ણ સાબિત થશે.જે પ્રત્યેક શૂટની કિંમત 2.79 લાખ રૂપિયા છે.જે શહેરના 20 ફાયર સ્ટેશનો પર આ શૂટની ફાળવણી કરવામાં આવશે.. @PublicUpdate_gj_05
ચાલુ વાહન પર ટ્રાફિક જવાને દંડો માર્યાનો આક્ષેપ
યુવક રસ્તા પર પટકાતા પગના ભાગે ઈજા
ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ
સ્થાનિકોએ ટ્રાફિક પોલીસ સામે વ્યક્ત કર્યો રોષ
વાહનચાલકોને હેરાન-પરેશાન કરતા હોવાના આક્ષેપ
સમગ્ર મામલો ઉચ્ચ પોલીસ અધિકારીઓ 
માટે તપાસનો વિષય બન્યો.!
<nis:link nis:type=tag nis:id=surat nis:value=surat nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=police nis:value=police nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=explorepage✨ nis:value=explorepage✨ nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=instagram nis:value=instagram nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=suratnews nis:value=suratnews nis:enabled=true nis:link/>
ગાંધીજી અંગે વિવાદિત પોસ્ટ મામલે પોલીસમાં અરજી
સિમરન અમિત પટેલ સામે કાર્યવાહીની માંગ
ઉમરા પોલીસમાં ભારતીય ગૌરક્ષા મંચની લેખિત ફરિયાદ
વાયરલ વીડિયોની તપાસ કરી કાયદેસરની 
કાર્યવાહી કરવા માંગ.!
<nis:link nis:type=tag nis:id=surat nis:value=surat nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=police nis:value=police nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=explorepage✨ nis:value=explorepage✨ nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=instagram nis:value=instagram nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=suratnews nis:value=suratnews nis:enabled=true nis:link/>
સુરત: મોટા વરાછાના AR મોલમાં યુવતીની છેડતીનો મામલો
CCTV ફૂટેજના આધારે ઉતરાણ પોલીસે 20 વર્ષીય ભૌતિક વાઘેલાની ધરપકડ કરી
IT પાર્કમાં નોકરી કરતો હોવાની પોલીસ તપાસમાં માહિતી
ઉતરાણ પોલીસે વધુ તપાસ હાથ ધરી.!
<nis:link nis:type=tag nis:id=surat nis:value=surat nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=police nis:value=police nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=explorepage✨ nis:value=explorepage✨ nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=instagram nis:value=instagram nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=suratnews nis:value=suratnews nis:enabled=true nis:link/>
અડાજણ ONGC સર્કલ પાસે વરસાદી પાઇપ તૂટ્યા
ક્લેમ તૂટતા રોડ પર પાઇપો ફેલાયા
વાહનચાલકોની મુશ્કેલીમાં વધારો
સવારથી પાઇપ પડ્યા છતાં તંત્ર અજાણ?
અકસ્મત પહેલાં તંત્ર જાગશે કે કેમ?
<nis:link nis:type=tag nis:id=surat nis:value=surat nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=police nis:value=police nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=explorepage✨ nis:value=explorepage✨ nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=instagram nis:value=instagram nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=suratnews nis:value=suratnews nis:enabled=true nis:link/>
Surat. અલ્થાણ ચાર રસ્તા નજીક વાહન ચેકિંગ દરમિયાન 
ટ્રાફિક પોલીસે દંડો મા-રી બાઈકચાલકને અટકાવ્યો
હોવાનો સ્થાનિકોનો આક્ષેપ,!
દંડો વાગતા બાઈકચાલકને ઈજા થઈ હોવાના
આક્ષેપ સાથે સ્થળ પર હોબાળો થયો.!
<nis:link nis:type=tag nis:id=surat nis:value=surat nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=police nis:value=police nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=explorepage✨ nis:value=explorepage✨ nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=instagram nis:value=instagram nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=suratnews nis:value=suratnews nis:enabled=true nis:link/>
સુરત...ગડ્ડી ગેંગના સાગરિતની સુરત ક્રાઈમ બ્રાન્ચે કરી ધરપકડ,

બેંકમાં રૂપિયા ઉપાડવા આવતા લોકો જોડે છેતરપિંડી કરતી ,

પલસાણા દાસ્તાન ફાટક પાસેથી ઝડપી સંજય રમેશ ગૌડ ની ધરપકડ

અડાજણ,કતારગામ અને નવસારીના મરોલી પોલીસ સ્ટેશનમાં હતો વોન્ટેડ

બેંકમાં આવતા લોકોને ટાર્ગેટ કરતા

ઓટો રીક્ષામાં બેંકની આસપાસ આંટાફેરા મારતા ,

કારીગર અને ભોળા દેખાતા લોકોને નિશાન બનાવતા

રૂપિયા ભરવાની લાઇનમાં ઊભા રહેતા

"જ્યાં શેઠ પગાર આપતો ન હોવાથી દોઢ થી બે લાખની ચોરી કરી છે" 

બેંકમાં આવેલા વ્યક્તિ ને કાગળના બંડલો વાળી ગદ્દી પધરાવી અસલ રૂપિયા લઈ લેતા

જે.બાદ છેતરપિંડી કરી ભાગી છૂટતા 

વધુ કાર્યવાહી ક્રાઈમ બ્રાન્ચે હાથ ધરી
#
સુરત સારોલી પોલીસે શિવશંકર સહાનીને ઝડપી પાડ્યો
બિહારના સમસ્તીપુરમાં હત્યા કેસમાં હતો આરોપી
હત્યાકાંડ બાદ સુરત આવી ટ્રાન્સપોર્ટ ગોડાઉનમાં હમાલી કરતો હતો
બાતમીના આધારે સારોલી પોલીસે આરોપીને ઝડપી કાર્યવાહી હાથ ધરી
<nis:link nis:type=tag nis:id=surat nis:value=surat nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=police nis:value=police nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=instagram nis:value=instagram nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=explorepage✨ nis:value=explorepage✨ nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=smc nis:value=smc nis:enabled=true nis:link/>