સુરતમાં મહેસૂલી કર્મચારીઓની આરપારની લડાઈ! 500 કર્મચારીઓની અચોક્કસ મુદતની હડતાળ, દાખલા-સર્ટિફિકેટની કામગીરી ઠપ
સુરતમાં આજથી મહેસૂલી કર્મચારીઓએ અચોક્કસ મુદતની હડતાળ શરૂ કરી છે. 🚨
નાયબ મામલતદાર, તલાટી સહિત અંદાજે 500 જેટલા કર્મચારીઓએ પેન ડાઉન કરી પડતર પ્રશ્નોના ઉકેલની માંગ સાથે હડતાળનું રણશિંગું ફૂંક્યું છે. સરકાર સાથેની વાટાઘાટો નિષ્ફળ જતા કર્મચારીઓએ આ નિર્ણય લીધો હોવાનું જણાવાયું છે.
હડતાળને કારણે સુરત કલેક્ટર કચેરી, પ્રાંત કચેરી અને મામલતદાર કચેરીઓની કામગીરી પર અસર થવાની શક્યતા છે. ખાસ કરીને આવક, જાતિ, નોન-ક્રિમિલેયર સહિતના વિવિધ દાખલા અને સર્ટિફિકેટની કામગીરી પ્રભાવિત થઈ શકે છે.
#Surat #SuratNews #RevenueEmployees #Strike #GujaratNews
SuratNews SuratBreaking GujaratNews GujaratBreaking RevenueEmployees MahesuliKarmachari Strike PenDown Surat BreakingNews
Surat news, Surat breaking news, Gujarat news, Gujarat breaking, Surat revenue employees strike, મહેસૂલી કર્મચારીઓ હડતાળ, સુરત મહેસૂલી કર્મચારી, Surat collector office, Surat maml
Udhna, Surat | Oct 7, 2026