Install App
Login
HOME
Delhi
Haryana
Uttar Pradesh
Bihar
Chhattisgarh
Madhya Pradesh
Rajasthan
Jharkhand
Himachal Pradesh
Uttarakhand
Punjab
Andhra Pradesh
Telangana
Tamil Nadu
Karnataka
Maharashtra
Assam
West Bengal
Tripura
Gujarat
Odisha
Kerala
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
बीजेपी
Accident
Congress
Modi
Delhi
Viral
मारपीट
Crime
आग
Up
मध्यप्रदेश
Bollywood
दिल्ली
Breakingnews
Madhya_pradesh
Cm
Nsui
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
Uttarpradesh
jantanijamavat3010
સસ્તા અનાજની દુકાનદારોએ હડતાળ ઉપર ઉતરવાની આપી ચીમકી !! તો સસ્તા અનાજની દુકાનદારો ગરીબોના અનાજની કાળાબજારી કરે છે તો સરકારે કાર્યવાહી કરવી જોઈએ કે નહીં ?? અમદાવાદના ગોમતીપુર વિસ્તારના અનાજ માફિયા મુકેશ અગ્રવાલ અને મોહિત ઉર્ફે લાલા પાંડેની દુકાનોના લાયસન્સ રદ કરવા પુરવઠા વિભાગમાં કરવામાં આવશે ફરિયાદ !! સસ્તા અનાજની દુકાનનો મળતો જથ્થો મુકેશ અગ્રવાલ અને મોહિત ઉર્ફે લાલા પાંડે સિરાજ પઠાણ ઉર્ફે સમીર પઠાણને આપે છે કે શું ?? મુકેશ અગ્રવાલ અને મોહિત ઉર્ફે લાલા પાંડેનો ગોડ ફાધર સિરાજ ગરીબોનું અનાજ કઈ ફેક્ટરીમાં સપ્લાય કરે છે ?? તમામ પુરાવા અને વિગતો સાથે જનતાની જમાવટ દૈનિક ન્યૂઝ કરશે પર્દાફાશ !! જોતા રહો અમારો અહેવાલ !! #gujaratinews #viralvideo #ahmedabad #helthdepartment @ahmedabadcollecter @mamlatdar_bavla
Ahmadabad City, Ahmedabad
| Sep 4, 2026
#gujaratinews
#viralvideo
#ahmedabad
#helthdepartment
MORE NEWS
મુન્દ્રા મરીન પોલીસનો દરોડો: રૂ. 3.50 લાખનો વિદેશી દારૂ અને રૂ. 3.60 લાખનો મુદ્દામાલ ઝડપાયો, એક આરોપી ઝડપાયો #kutch #crime #mundra
Ahmadabad City, Ahmedabad | Sep 13, 2026
BRICS સમિટ 2026ના બીજા દિવસે PM મોદી સહિત નેતાઓનો ફેમિલી ફોટો ભારત મંડપમ ખાતે વિશ્વ નેતાઓનું ગ્રુપ ફોટો સેશન યોજાયું PM મોદી સાથે વિવિધ દેશોના નેતાઓ ફેમિલી ફોટોમાં સામેલ થયા BRICS સમિટના બીજા દિવસે એકસાથે જોવા મળ્યા વિશ્વના નેતાઓ #BRICS #PMModi #BRICSSummit #FamilyPhoto #bharatmandapam
Ahmadabad City, Ahmedabad | Sep 13, 2026
🔊 Turn your sound on and listen to that thunder! ⚡ Amid the rainy weather in Amdavad, a powerful thunderclap echoed through the sky. Dark clouds, rain and the sound of thunder completely transformed the atmosphere. 🌧️⚡ Did you hear it in your area too? 👀 (Amdavad, Amdavad Rain, Amdavad Weather, Thunder in Amdavad, Thunder Sound, Lightning, Thunderstorm, Heavy Thunder, Rain in Amdavad, Rainy Weather, Dark Clouds, Monsoon Vibes, Gujarat Weather, Rainy Amdavad, Amdavad Today) #Amdavad #AmdavadRain #Thunderstorm #AmdavadWeather #RainyVibes
Ahmadabad City, Ahmedabad | Sep 13, 2026
It’s only 4:30 PM in Amdavad, but the city already looks like it’s 7 PM! 🌧️ Dark clouds, beautiful rain and an early-evening atmosphere have completely transformed the mood of the city. There’s just something special about Amdavad in the rain. ❤️☁️ Does your area look this beautiful too? (Amdavad Rain, Amdavad Weather, Rain in Amdavad, Rainy Amdavad, Amdavad Monsoon, Rainy Evening, Beautiful Rain, Dark Clouds, Cloudy Weather, Monsoon Vibes, Rainy Vibes, Amdavad City, Gujarat Rain, Evening Weather, Amdavad Today) #Amdavad #AmdavadRain #RainyVibes #MonsoonVibes #AmdavadWeather
Ahmadabad City, Ahmedabad | Sep 13, 2026
અમદાવાદમાં સાંજે 4 વાગ્યા બાદ મેઘતાંડવ, ત્રણ કલાક રેડ એલર્ટ: ધોધમાર વરસાદથી રસ્તાઓ જળબંબાકાર, ખાડિયામાં મકાન ધરાશાયી થતાં 4 લોકો દટાયા; ત્રણનું રેસ્ક્યુ એકની શોધખોળ #gujaratinews #viralvideo #ahmedabad #khadiya #chandkheda
Ahmadabad City, Ahmedabad | Sep 13, 2026
સુરતમાં રાજ્યસભા સાંસદ ગોવિંદ ધોળકિયાના પુત્ર શ્રેયાંશ ધોળકિયા સાથે ઈ-સ્ટેમ્પના નામે લાખોની છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે. જમીન ખરીદી માટે રૂ.76.44 લાખના ઈ-સ્ટેમ્પની જરૂર હોવાનું કહી આરોપી દંપતીએ ફરિયાદીને વિશ્વાસમાં લીધા હતા. આરોપીઓએ સ્ટેમ્પ વેન્ડરનું લાઇસન્સ હોવાનું જણાવી રૂ.76,44,900 મેળવી લીધા હોવાનો આક્ષેપ છે. બાદમાં ઈ-સ્ટેમ્પ ફરિયાદીના નામે આપવાના બદલે અન્ય વ્યક્તિને ઈશ્યુ કરી રોકડ પણ પરત ન કરી હોવાની ફરિયાદ નોંધાઈ હતી. ડાયમંડ કંપનીના મેનેજર કનુભાઈએ શ્રેયાંશ ધોળકિયા વતી 10 જૂન 2025ના રોજ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. સુરત ક્રાઈમ બ્રાન્ચે સલોની મેવાવાળા અને તેના પતિ રામકૃષ્ણ મેવાવાળાની ધરપકડ કરી રિમાન્ડ મેળવવાની કાર્યવાહી શરૂ કરી છે. #SuratNews #GovindDholakia #FraudCase #EStampFraud #CrimeBranch #HumDekhengeNews
Ahmadabad City, Ahmedabad | Sep 13, 2026
ગુજરાતમાં એકસાથે 4 વરસાદી સિસ્ટમ સક્રિય થવાને કારણે હવામાન વિભાગ (IMD) દ્વારા આગામી 2-3 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે આજે (12 સપ્ટેમ્બર 2026) શહેરના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ શરૂ થયો છે. શહેરના પશ્ચિમ વિસ્તાર SG હાઈવે, પ્રહલાદ નગર, થલતેજ સહિતના વિસ્તારમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. #GujaratRain #AhmedabadRain #IMDAlert #HeavyRain #GujaratWeather #HumDekhengeNews
Ahmadabad City, Ahmedabad | Sep 13, 2026
કચ્છના નખત્રાણા તાલુકાના નેત્રા ગામે વિદ્યાર્થીઓ બસ સેવાના પ્રશ્નને લઈને રસ્તા પર ઉતર્યા છે. ભુજ-નારાયણ સરોવર રૂટની બસ નિયમિત કરવાની માંગ સાથે વિદ્યાર્થીઓએ પદયાત્રા શરૂ કરી છે. વિદ્યાર્થીઓએ નેત્રાથી નખત્રાણા સુધી આશરે 27 કિલોમીટરની લાંબી યાત્રા હાથ ધરી છે. અનિયમિત બસ સેવાના કારણે અભ્યાસ અને દૈનિક અવરજવરમાં મુશ્કેલી પડતી હોવાનો વિદ્યાર્થીઓનો આક્ષેપ છે. ‘Gen Alpha’ના વિદ્યાર્થીઓની આ પદયાત્રાએ સ્થાનિક તંત્ર અને પરિવહન વિભાગનું ધ્યાન ખેંચ્યું છે. વિદ્યાર્થીઓએ બસ સેવા નિયમિત કરી સમસ્યાનો તાત્કાલિક ઉકેલ લાવવાની માંગ કરી છે. #Kutch #Nakhatrana #StudentProtest #BusService #GenAlpha #HumDekhengeNews
Ahmadabad City, Ahmedabad | Sep 13, 2026
અમદાવાદમાં સગીરના બર્થડેની જાહેરમાં દબંગાઈથી ઉજવણી #Ahmedabad #AhmedabadNews #GujaratPolice
Ahmadabad City, Ahmedabad | Sep 13, 2026