લખપત: કચ્છના લખપત તાલુકાના કોટડા ગામે ભાણુશાલી યુવા ગ્રુપ દ્વારા ભવ્ય નવરાત્રી મહોત્સવનું આયોજન
Lakhpat, Kutch | Oct 17, 2026 કચ્છના લખપત તાલુકામાં આવેલા કોટડા ગામે ભાણુશાલી મિત્ર મંડળ યુવા ગ્રુપ દ્વારા ભવ્ય નવરાત્રી મહોત્સવનું ઉત્સાહભેર આયોજન કરવામાં આવ્યું છે. છેલ્લા ૩૩ વર્ષથી અહીં વડીલોના આશીર્વાદ અને સહકારથી નવરાત્રીની ઉજવણી રંગેચંગે થાય છે.