સિહોર: શિહોરના ધ્રુપકા રોડ ઉપર સાગવાડી ગામની સીમમાં બકરાનું માલણ સિંહ દ્વારા
સિહોર ના ધ્રુપકા રોડ સાગવાડી ગામ ની સર્વે નંબર જગ્યા ઉપર આવેલ પીર દાદા ની દરગાહ સામે સિંહ દ્વારા ધારાભાઈ ગલાણી ભરવાડ ની માલિકીની બકરીનું સિંહ દ્વારા મારણ કરવામાં આવ્યું હતું આ બનાવને લઈને ફોરેસ્ટ પહોંચ્યો હતો માલધારીઓમાં રોષ જોવા મળ્યો હતો અવારનવાર વન્ય પ્રાણી દ્વારા મારણ કરવામાં આવી રહ્યા છે તો યોગ્ય કરવા માલધારી સમાજની માંગ