સિહોર: શિહોરના ગઢુલા પાસે અકસ્માત મોટરસાયકલ અને કાર વચ્ચે બે લોકોને ગંભીર ઈજા શિહોર બાદ ભાવનગર રીફર કરવામાં આવ્યા
શિહોરના ગઢુલા પાસે અકસ્માત સર્જાયો મોટરસાયકલ અને કાર વચ્ચે અકસ્માતમાં બે લોકોને ગંભીર ઈજા થઈ હતી જેઓને 108 મારફત સિહોરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા ત્યારબાદ વધુ સારવાર અર્થે ભાવનગર ખસેડવામાં આવ્યા હતા પ્રાથમિક માહિતી મુજબ બાઈક ચાલક દંપતિ હોય અને તેઓનું અકસ્માત થયેલ હોય એ