Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Bihar
बिहार
बीजेपी
विधायक
Congress
Modi
Delhi
Viral
Crime
शिक्षा
Jharkhand
Up
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Pmmodi
पटना
Rahulgandhi
स्कूल
Haryana
शादी
Crimenews
Agra
Bhind
Breaking

વલ્લભીપુર: તાલુકાના લોલીયાણા ગામે અગમ્ય કારણોસર લાગી આગ

Vallabhipur, Bhavnagar | May 14, 2026
આજે તારીખ 14 મે ના રોજ બપોરે 1 કલાકના અરસામાં તાલુકાના લોરીયાણા ગામે પ્લોટ વિસ્તારમાં અગમ્ય કારણોસર આગનો બનાવ સામે આવ્યો હતો , આગ એટલી ભયાનક હતી કે વલભીપુર ની નગરપાલિકાની ફાયર ની ટીમ બોલાવવી પડી હતી, ફાયારની ટીમ દ્વારા આગ પર કાબૂ મેળવ્યો હતો, જો કે સદ નસીબે કોઈ જાનહાની સર્જાઈ ન હતી પરંતુ સમગ્ર વિસ્તાર અગની જપેટ માં આવી જાગ્યો હતો.