Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Bihar
बिहार
बीजेपी
विधायक
Congress
Modi
Delhi
Viral
Crime
शिक्षा
Jharkhand
Up
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Pmmodi
पटना
Rahulgandhi
स्कूल
Haryana
शादी
Crimenews
Agra
Bhind
Breaking

વલ્લભીપુર: પશ્ચિમ બંગાળમાં ભાજપ વિજય થતા શહેર ભાજપ દ્વારા ફટાકડા ફોડી ઉજવણી કરાઈ

આજે તારીખ 4 મેના રોજ રાત્રિના 9:30 કલાકે વલભીપુર શહેર ભાજપ દ્વારા પશ્ચિમ બંગાળમાં થયેલ જીતની ખુશીમાં ફટાકડા ફોડી ઉજવણી કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં વલભીપુર શહેર ભાજપના શહેર પ્રમુખ તેમજ નગર સેવકો મોટી સંખ્યામાં જોડાયા હતા.
વલ્લભીપુર: પશ્ચિમ બંગાળમાં ભાજપ વિજય થતા શહેર ભાજપ દ્વારા ફટાકડા ફોડી ઉજવણી કરાઈ - Vallabhipur News