ધંધુકા: છેતરપિંડીના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડતી અમદાવાદ ગ્રામ્ય LCB.
*છેતરપિંડીના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડતી અમદાવાદ ગ્રામ્ય LCB.* ધંધુકા પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ ગુનાનો આરોપી છેલ્લા 1 વર્ષથી નાસ્તા ફરતા મળી આવ્યો. અમદાવાદ જિલ્લાના પોલીસ અધિક્ષક તથા પોલીસ ઇન્સ્પેક્ટર અમદાવાદ ગ્રામ્ય એલસીબીના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ મોરીએ પકડવા કવાયત હાથ ધરી હોય એએસઆઈ દિલીપસિંહ પરમાર તથા પોલીસ કોન્સ્ટેબલ વિશાલકુમાર સોલંકીને મળેલ ચોક્કસ બાતમીના આધારે ઈસમ ગુણવંતભાઈ ભુપતભાઈ મેર રહે તિરૂમાલા પાર્ક સોસાયટી ભાવનગર રોડ માંડ