ધંધુકા: *શાંતિવન સોસાયટીમાં ગટર ભરાઈ જતા ઘરમાં પાણી રહીશોમાં ભારે રોષ.
*શાંતિવન સોસાયટીમાં ગટર ભરાઈ જતા ઘરમાં પાણી રહીશોમાં ભારે રોષ* ઘણા સમયથી ગટર ભરાઈ ગઈ છતાં પાલિકા કોઈ ધ્યાન આપતું નથી. અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરની શાંતિવન સોસાયટી છેલ્લી ગલીમાં ગટર ઉભરાઈ જતા પાણીનો નિકાલ થતો નથી અને પાણી બાથરૂમ અને ચોકીમાં ભરાઈ રહે છે. જે બાબતે સ્થાનિક રહીશો દ્વારા અગાઉ લેખિત તેમજ મૌખિક રજૂઆત છતાં નક્કર કાન આડા કરી કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. ગટરના પાણીથી બાવળીયા પાસે ખાડો ભરાઈ રહે છે જેનાથી રહીશોને મચ્છરનો ઉપદ્રવ અને ઘ