જુનાગઢના ધારાસભ્ય સંજય કોરડીયા ને ધમકી આપનાર મુખ્ય આરોપી ઝડપાયો મૂળ ગીર સોમનાથ ના ચિત્રાવડ ગામના અને હાલ સાઉથ આફ્રિકાના કોંગોમાં રહેતા શખ્સ ની ધરપકડ મુખ્ય આરોપી સમીર રિંગબ્લોચ ની ધરપકડ રૂપિયા 30 લાખની ધારાસભ્ય પાસે કરી હતી માંગણી જુનાગઢ ક્રાઈમ બ્રાન્ચે મુખ્ય આરોપીની કરી ધરપકડ વધુ પૂછપરછ પોલીસે હાથ ધરી