Public App Logo
Jansamasya
News
���ुलिस
Bjp
National
Police
Bihar
���ीजेपी
Uttar_pradesh
���िधायक
Congress
Modi
Delhi
Viral
Jharkhand
���िल्ली
Breakingnews
���हिला
Narendramodi
Madhya_pradesh
Madhyapradesh
Pmmodi
Ipl
Rahulgandhi
Haryana
Uttarakhand
Crimenews
Education
China
Bareilly

વલ્લભીપુર: તાલુકાના લાખણકા ગામે પરણિતાએ અગમ્ય કારણોસર ઝેરી દવા પી જતા મોત નિપજ્યું

Vallabhipur, Bhavnagar | Mar 31, 2026
આજે તારીખ 31 માર્ચના રોજ વલભીપુર તાલુકાના લાખણકા ગામની પરણિતાએ અગમ્ય કારણોસર જેરી દવા પી જતા મોત નિપજ્યું હતું , લાખણકા ગામની પરિણીતા પૂજાબેન મોનપરિયાએ જેરી દવા પી જતા સારવાર અર્થે વલ્લભીપુર સરકારી હોસ્પિટલ ખસેડાયા હતા , ત્યાં ફરજ પરના તબીબે તેઓને મૃત જાહેર કર્યા હતા, ઘટનાની જાણ પોલીસને થતાં ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી.