ધંધુકા: રૂ.6.30 લાખના કોપર મટીરીયલની ચોરીનો ભેદ ઉકેલી પાંચ આરોપીને ઝડપી પાડતી ધંધુકા પોલીસ.
મોટા ત્રાડીયા ગામ
*6.30 લાખના કોપર મટીરીયલની ચોરીનો ભેદ ઉકેલીએ પાંચ આરોપીને મુદ્દા માલ સાથે ઝડપી પાડતી ધંધુકા પોલીસ.* મોટા ત્રાડીયા ગામ ખાતે સોલાર પ્લાન્ટમાંથી અજાણ્યા ચોરી ઈસમે ગેરકાયદેસર રીતે પ્રવેશ કરી સોલા પ્લાન્ટમાં લાગેલ કોપર મટીરીયલ કુલ અંદાજિત કિંમત 6,30,000 ના મુદ્દા માલ ચોરી કરી હતી. અમદાવાદ જિલ્લાના ધંધુકા પોલીસ સ્ટેશન હતું વિસ્તારના મોટા ત્રાડીયા ગામ ખાતેથી સોલાર 6.30 લાખની કોપર મટીરીયલ ની ચોરી થઈ હતી જેને લઇ ધંધુકા પોલીસ ઇન્સ્પેક્ટર કે એસ ચાવડાના