Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

સિહોર: સગીર વયની દીકરીના અપહરણની ફરિયાદમાં ભોગ બનનારી સગીરા તેમજ આરોપીને ગણતરીના દિવસમાં ઝડપી પાડતી પોલીસ

Sihor, Bhavnagar | May 17, 2026
શિહોરમાં સગીર વયની દીકરીના અપહરણની ફરિયાદ નોંધાવવામાં આવી હતી જે ફરિયાદના આધારે શિહોર પોલીસ દ્વારા ભોગ બનનાર સગીરા અને આરોપીને ગણતરી ના દિવસમાં ઝડપી પાડ્યા બંને લોકોને રાજકોટથી ઝડપી પાડવામાં આવ્યા પોલીસ દ્વારા ટેકનિકલી અને નેત્રમ નો ઉપયોગ કરી બંનેને ઝડપી પાડેલ મહિલા દ્વારા અપહરણ કરવામાં આવેલું તેને પણ ઝડપી પાડે છે