અમદાવાદ શહેરના અનાજ માફિયા ઓઢવનો સોનુ ગુપ્તા અને ગોમતીપુરનો સિરાજ બંને ભેગા થઈ કેટલી સસ્તા અનાજની દુકાનનો જથ્થો સાણંદ અને નરોડાની રાઈસ મિલમાં વેચવાનું કૌભાંડ ચલાવે છે ??
ગોમતીપુરની મુકેશ અગ્રવાલ અને મોહિત ઉર્ફે લાલા પાંડે ની દુકાન નો કેટલો અનાજ નો જથ્થો ગરીબોને મળ્યા વગર જ બારોબાર વેચાઈ રહ્યો છે ??
અન્ન નાગરિક પુરવઠાના અધિકારી શા માટે નથી કરી રહ્યા કાર્યવાહી ??
સોનુ ગુપ્તા અગાઉ અનેક વખત પકડાઈ ચૂક્યો હોવાની માહિતી !!
શું અન્ન નાગરિક પુરવઠાના અધિકારીઓને મસ્ત મજાનો હપ્તો મળે છે ?? માટે નથી કરી રહ્યા કાર્યવાહી ??
વધ વિગતવાર માહિતી જોતા રહ્યો ટૂંક સમય માં !!
#gujaratinews #viralvideo #ahmedabad #odhav #gomtipur