અમદાવાદ શહેરમાં શાહપુર વિસ્તારમાં રહેતો લુખ્ખા તત્વ રાજવીર ભરવાડા કોણ ??
કેટલા યુવાનોને રિવરફ્રન્ટ ઉપર લઈ જઈ કપડાં ઉતારી મારશે માર ??
દુધેશ્વર રિવરફ્રન્ટ ઉપર જય બારોટને લઈ જઈ શા માટે મર્યો માર ??
રાજવીર ભરવાડા ના પિતા જીતેન્દ્ર ભરવાડા પણ દીકરાને શા માટે આપી રહ્યા છે પ્રોત્સાહન ??
અગાઉ વાડજમાં પણ એક યુવાનને નગ્ન કરી માર્યો હોવા છતાં આજદિન સુધી નથી થઈ ફરિયાદ ??
હજુ પણ તે યુવાન અને તેનો પરિવાર ન્યાય માટે ખાય છે ધક્કા !!
રૂપિયાના જોરે ખેલ કરતો રાજવીર અને તેના પિતા જીતેન્દ્ર ઉપર કોના આશીર્વાદ ??
શાહપુર પોલીસ સ્ટેશનથી બદલી થઈ વાડજમાં આવેલ એક પાયલોટ થી ઓળખાતા પોલીસ સાથે રાજવીરના પિતાને શું સંબંધ ??
વધુ વિગતવાર અહેવાલ જોતા રહો ટૂંક સમયમાં !!
આ વિડિઓ ક્યારનો છે તે જનતાની જમાવટ ન્યૂઝ પુષ્ટી કરતું નથી !!
#gujaratinews #viralvideo #ahmedabad #shahpur @ahmedabadpolice