સુરતઃ ડિંડોલી છઠ પૂજા પહેલા છઠ સરોવર પર શરૂ થયો ‘Booking નો ખેલ’! છઠ મહાપર્વને લઈને ડિંડોલી છઠ સરોવર ખાતે ભક્તોની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે અને આ વર્ષે 50 હજારથી વધુ શ્રદ્ધાળુઓ ઉમટવાની શક્યતા છે. પૂજા માટે જગ્યા મેળવવા અત્યારથી જ ‘બુકિંગ’ શરૂ થયાનો દાવો કરવામાં આવી રહ્યો છે. તળાવના દાદર પર પાકા કલરથી નામ અને મોબાઇલ નંબર લખવામાં આવ્યા હોવાના દૃશ્યો સામે આવ્યા છે. દૂરથી આવતા કેટલાક લોકો બે મહિના અગાઉથી જ જગ્યા નક્કી કરતા હોવાની ચર્ચા છે. જાહેર જગ્યાને આ રીતે ‘બુક’ કરવાનો મામલો હવે ચર્ચામાં આવ્યો છે. શ્રદ્ધા પોતાની જગ્યાએ, પરંતુ જાહેર જગ્યાનું નામ અને મોબાઇલ નંબર લખીને બુકિંગ કરવું કેટલું યોગ્ય? તમને શું લાગે છે—શ્રદ્ધા કે ‘Booking નો ખેલ’?
सूरतः डिंडोली छठ पूजा से पहले छठ सरोवर पर शुरू हुआ ‘Booking का खेल’! छठ महापर्व को लेकर डिंडोली छठ सरोवर पर श्रद्धालुओं की तैयारियां शुरू हो गई हैं और इस साल 50 हजार से ज्यादा श्रद्धालुओं के पहुंचने की संभावना है। पूजा क
Udhna, Surat | Oct 5, 2026