સુરત | સુરત SMCની પ્રોહિબિશન વિંગની મોટી કાર્યવાહી
ભાઠા ગામ ખાડી રોડ પરથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો
ઈચ્છાપોર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહિબિશન રેડ
રેડ દરમિયાન 1,576 IMFL બોટલ જપ્ત કરાઈ
જપ્ત દારૂની કિંમત આશરે ₹1.88 લાખ હોવાનું સામે આવ્યું
બે વાહનો સહિત કુલ ₹2.15 લાખનો મુદ્દામાલ કબજે
4 મોબાઈલ ફોન અને ₹4,250 રોકડ પણ જપ્ત
કુલ ₹4,44,644નો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો
પ્રોહિબિશનના ગુનામાં ત્રણ આરોપીઓને પોલીસને સોંપવામાં આવ્યા
ઝડપાયેલા ત્રણેય આરોપીઓમાં બે આરોપીઓ લિસ્ટેડ બુટલેગર હોવાનું પોલીસની માહિતી
વિદેશી દારૂનો સપ્લાયર સંજયભાઈ બાબુભાઈ દેવજીપૂજક વોન્ટેડ
વોન્ટેડ આરોપીની શોધખોળ માટે પોલીસે તપાસ શરૂ કરી
પ્રોહિબિશન એક્ટ અને BNSની વિવિધ કલમો હેઠળ કાર્યવાહી
SMCના PI બી.પી. દેસાઈની આગેવાની હેઠળ રેડ હાથ ધરાઈ
સમગ્ર મામલે ઈચ્છાપોર પોલીસે વધુ તપાસ હાથ ધરી
#krantisamaynews #krantisamay #surat #suratcity
Udhna, Surat | Oct 5, 2026