Surat Crime: અલથાણમાં મારામારીનો મામલો! બાળકને માર મારી નીચે પાડી દીધાનો CCTV થી ખુલાસો
સુરતના અલથાણ વિસ્તારમાં સોસાયટીમાં મારામારીની ફરિયાદ નોંધાતા ચકચાર મચી છે. મહિલાએ સોસાયટીના એક યુવક સામે પોતાના પુત્રને માર માર્યાનો ગંભીર આક્ષેપ કર્યો છે.
ફરિયાદ મુજબ સોસાયટીમાં યુવક સાથે ઝઘડો થયો હતો અને મારામારી દરમિયાન તેના પુત્રને માર મારી નીચે પાડી દેવામાં આવ્યો હતો. ઘટના બાદ CCTV ફૂટેજ ચેક કરવામાં આવતા મારામારીની ઘટના સામે આવી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે.
મહિલાએ આ મામલે અલથાણ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.
Surat Crime: અલથાણમાં મારામારીનો મામલો! બાળકને માર મારી નીચે પાડી દીધાનો CCTV થી ખુલાસો
સુરતના અલથાણ વિસ્તારમાં સોસાયટીમાં મારામારીની ફરિયાદ નોંધાતા ચકચાર મચી છે. મહિલાએ સોસાયટીના એક યુવક સામે પોતાના પુત્રને માર માર્યાનો ગંભીર આક્ષેપ કર્યો છે.
ફરિયાદ મુજબ સોસાયટીમાં યુવક સાથે ઝઘડો થયો હતો અને મારામારી દરમિય�
Udhna, Surat | Oct 5, 2026