SMIMERમાં નિયમો પર સવાલ! નાના કર્મચારીઓ માટે કડકાઈ તો અધિકારીઓને છૂટ? કર્મચારીઓમાં રોષ
સ્મીમેર હોસ્પિટલમાં નિયમોના અમલને લઈને હવે સવાલો ઉઠી રહ્યા છે.
આક્ષેપ છે કે SMIMER હોસ્પિટલમાં નાના કર્મચારીઓ માટે નિયમોનું કડકાઈથી પાલન કરાવવામાં આવે છે, જ્યારે મોટા ગજાના અધિકારીઓ માટે નિયમોના અમલમાં છૂટછાટ આપવામાં આવતી હોવાની ચર્ચા છે.
કર્મચારીઓ તરફથી એવો પણ આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે નાના કર્મચારીઓની બાઈક પર માર્શલ દ્વારા લોક મારી દેવામાં આવે છે, તો પછી અધિકારીઓ માટે પણ સમાન નિયમો લાગુ પડે છે કે કેમ?
👉 શું SMIMERમાં નિયમો બધા માટે સરખા છે?
👉 કે પછી કર્મચારીઓ માટે નિયમો અલગ-અલગ રીતે લાગુ થાય છે?
👉 ભેદભાવના આક્ષેપો અંગે જવાબદારો સામે કાર્યવાહી થશે?
#SMIMER #SuratTV #SuratNews #SMIMERHospital #SuratBreaking
SMIMER Hospital Surat, SMIMER News, Surat TV Breaking, Surat Breaking News, Surat Hospital News, Surat News Gujarati, Surat Latest News, Gujarat News, Surat Breaking, હોસ્પિટલમ
Udhna, Surat | Oct 5, 2026