સુરતમાં SMCનો સપાટો! ઈચ્છાપોરમાં ₹4.44 લાખનો દારૂ ઝડપાયો, પોલીસ કામગીરી સામે સવાલો
સુરતના ઈચ્છાપોર પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા દરોડાની કાર્યવાહી કરવામાં આવી હોવાની માહિતી સામે આવી છે.
દરોડા દરમિયાન અંદાજે ₹4.44 લાખની કિંમતનો દારૂ ઝડપાયો હોવાનું જાણવા મળ્યું છે. કાર્યવાહી દરમિયાન આરોપીઓની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
ઈચ્છાપોર પોલીસ સ્ટેશનની હદમાં SMCની કાર્યવાહી થતાં સ્થાનિક પોલીસની કામગીરી અંગે પણ સવાલો ઉઠી રહ્યા છે.
#SuratBreaking #SuratNews #SMC #Ichhapor #GujaratNews LiquorRaid CrimeNews
Surat Breaking News, Surat News, Surat Crime News, Ichhapor News, Ichhapor Police, SMC Raid Surat, State Monitoring Cell, SMC Surat Raid, Surat Liquor Raid, Surat Daru Raid, Gujarat Crime News, Gujarat Liquor News, Surat Police, Ichhapor Liquor Case, Surat Latest News, Surat Viral News, Gujarat Breaking News, સુરત બ્રેકિંગ, સુરત સમાચાર, ઇચ્છાપોર સમાચાર, ઇચ્છાપોર પોલીસ, સુરત દારૂ, દારૂ ઝડપાયો, SMC રેડ, સ્ટેટ મોનિટરિંગ સેલ, સુરત ક્રાઇમ ન્યૂઝ, ગુજરાતી સમાચાર, ગુજરાતી ન્યૂઝ
Udhna, Surat | Oct 5, 2026