સુરતઃ ઇચ્છાપોર વિસ્તારમાં ભેંસ ચો*રીના ગુનામાં સંડોવાયેલા 3 આરોપીઓ ઝડપાયા છે. ઇચ્છાપોર પોલીસની સર્વેલન્સ ટીમે પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે ત્રણેય આરોપીઓને ઝડપી પાડ્યા હતા. પોલીસના જણાવ્યા મુજબ ચો*રી કરાયેલી ભેંસોના વેચાણમાંથી મળેલા રૂ.3 લાખ રોકડા પણ જપ્ત કરવામાં આવ્યા છે. સમગ્ર મામલે ઇચ્છાપોર પોલીસે આરોપીઓ સામે વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
सूरतः इच्छापुर इलाके में भैंस चो*री के मामले में शामिल 3 आरोपियों को पुलिस ने गिरफ्तार किया है। इच्छापुर पुलिस की सर्विलांस टीम ने पेट्रोलिंग के दौरान मिली सूचना के आधार पर तीनों आरोपियों को पकड़ा। पुलिस के मुताबिक, चो*री की गई भैंसों की बिक्री से मिले 3 लाख रुपये नकद भी जब्त किए गए हैं। मामले में इच्छापुर पुलिस ने आगे की कानूनी कार्रवाई शुरू कर दी है।
Surat: Three accused allegedly involved in a buffalo th*eft case in the Ichhapore area have been arrested. The Ichhapore Police surveillance team apprehended the three accused during patrolling based on a tip-off. Police also seized ₹3 lakh in cash allegedly received from the sale of the st*olen buffaloes. Further legal action has been init
Udhna, Surat | Sep 8, 2026