Surar Market Fire Accused: જે માર્કેટમાં કામ કરતો ત્યાં જ આગ લગાવી, મહારાષ્ટ્રથી ઝડપાયો આરોપી વિનોદ સાવલે
સુરતના શ્યામ સંગીની ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી આગના મામલે સુરત ક્રાઈમ બ્રાન્ચ અને સારોલી પોલીસને મોટી સફળતા મળી છે.
પોલીસે માર્કેટમાં આગ લગાવી ફરાર થયેલા આરોપી **વિનોદ સાવલેની મહારાષ્ટ્રથી ધરપકડ** કરી છે.
પોલીસ મુજબ, આરોપી અગાઉ શ્યામ સંગીની ટેક્સટાઇલ માર્કેટમાં કામ કરતો હતો. મે-જૂન દરમિયાન તે માર્કેટના છઠ્ઠા માળે કાપડ વેપારી **હનુમાન પ્રસાદ ઝવર** ત્યાં કામ કરતો હતો.
હવે આરોપીની પૂછપરછમાં આગ લગાવવાનું કારણ, સમગ્ર ઘટનામાં તેની ભૂમિકા અને અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે કેમ તે અંગે વધુ ખુલાસા થવાની શક્યતા છે.
#surat #suratnews #shyamsangini #textilemarket #firecase
shyam sangini textile market fire, surat shyam sangini fire, surat fire case, shyam sangini fire accused arrested, vinod sawale arrested, surat crime branch, saroli police, surat crime news, textile market fire surat, maharashtra arrest surat
Udhna, Surat | Sep 21, 2026