સુરતના વેસુ વિસ્તારમાં Blinkitના ઓર્ડરમાં આવેલી બ્રેડમાં ફૂગ મળી હોવાનો મામલો સામે આવ્યો છે. પેકેટ ખોલતાં જ સડેલી બ્રેડ જોવા મળતા ગ્રાહક Blinkit સ્ટોર પર પહોંચ્યો અને હોબાળો કર્યો. એક્સપાયરી ડેટ બાકી હોવા છતાં બ્રેડની ગુણવત્તા સામે સવાલો ઉઠ્યા. 🍞⚠️
#Surat #Vesu #Blinkit #SuratNews #BreakingNews
Udhna, Surat | Sep 21, 2026